વિજ્ઞાન પ્રવાહ (ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન તથા જીવ વિજ્ઞાન) તથા ગણિત વિષયોના શિક્ષકોના પેનલની રચના:


  • ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણી મેડીકલ તથા ઈજનેરી જેવા પ્રોફેશનલ કોર્સ માં આગળ વધે તે હેતુથી ૨૨ શાળાઓ ખાતે વિજ્ઞાન પ્રવાહના વર્ગો શરૂ કરવામાં આવેલ છે.
  • ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની વિજ્ઞાન પ્રવાહ કાર્યરત હોય તેવી શાળાઓ જ્યા વિજ્ઞાન પ્રવાહના વિષયો જેવા કે ભૈતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન તથા જીવ વિજ્ઞાન અને ગણિતના વિષયોના શિક્ષકો ઉપલબ્ધ ન હોય ત્યાં જિલ્લા કક્ષાએ પ્રાયોજના વહિવટદારશ્રીના અધ્યક્ષસ્થાને સમિતીની રચના કરી તાસ પદ્ધતિ આધરિત શિક્ષકોની નિમણુંક કરેલ છે.
News and Events