નિવૃત સિનિયર શૈક્ષણિક તજજ્ઞોની કરાર આધારીત ભરતી
ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશનલ સોસાયટી હસ્તક ૧૫ જીલ્લાઓની ૮૫ શાળાઓની શૈક્ષણિક પ્રવુતિઓનું મોનીટરીંગ કરવા અને એમા વિદ્યાર્થીઓ લક્ષી જરૂરી યોગ્ય શૈક્ષણિક સુધારા લાવીને શાળાઓનું શૈક્ષણિક સ્તર ઉંચુ લાવવાના હેતુથી નિવૃત સિનિયર શૈક્ષણિક તજજ્ઞોની ભરતી વિવિધ જીલ્લાઓમાં કુલ ૧૪ નિવૃત સિનિયર શૈક્ષણિક તજજ્ઞોની નિમણુંક આપવાની કાર્યવાહી પ્રગતીમાં છે.