શિક્ષકો માટે વિશિષ્ટ તાલીમનું આયોજન


ગુજરાતના ટ્રાયબલ ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ હસ્તકની શાળાઓના શિક્ષકો માટે વિશિષ્ઠ તાલીમનું આયોજન કરવા માટે ભારત સરકારની વનબંધુ કલ્યાણ યોજના (VKY) અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જે અર્થે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી મારફતે ચાલતી ૮૫ શાળાઓ અને ૪૫ સરકારી આદર્શ નિવાસી શાળાઓના કુલ અંદાજીત ૬૫૦ શિક્ષકોને તેમના વિષયો અનુસાર અને વર્તણુક તાલીમનું આયોજન વિવિધ્ શાળાઓમાં વેકેશન દરમ્યાન કરવામાં આવનાર છે.

News and Events