ખાસ યોજનાઓ


બાયોમેટ્રિક હાજરી પદ્ધતિ અને કોમ્પ્યુટર આધારિત શીક્ષણ વ્યવસ્થા

બાયોમેટ્રિક હાજરી પદ્ધતિ અને કોમ્પ્યુટર આધારિત શીક્ષણ વ્યવસ્થાએ ગુજરાત સરકારની આદિજાતિ વિકાસ વિભાગે શૈક્ષણિક વિભાગની સાથે રહીને શરૂ કરેલી યોજના છે, જેની અંદર વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીગણ, તાલીમકારો કે અન્ય કર્મચારીઓની હાજરીને બાયોમેટ્રીક પદ્ધતિથી અનુસાર છે.

શિક્ષકોના પેનલની રચના

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં ભણી મેડીકલ તથા ઈજનેરી જેવા પ્રોફેશનલ કોર્સ માં આગળ વધે તે હેતુથી ૨૨ શાળાઓ ખાતે વિજ્ઞાન પ્રવાહના વર્ગો શરૂ કરવામાં આવેલ છે.

ગુજરાત સંકલિત આદિજાતિ શિક્ષણ યોજના (GITEP)

એક જ સ્થાને ચાલતી જુદી જુદી શાળાઓમાં જુદીજુદી રીતે વ્યવસ્થાપનમાં વધરારાના પ્રયાસો, ખર્ચ અને સમયનો વ્યય થતો ઓછ કરવા માટે GSTES એ સંકલિત શાળાઓની યોજના વિકસાવી છે.

વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો

ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય ટ્રાયબ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કુલોમાં આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે વ્યસાયલક્ષી ઉપયોગી તાલીમ આપી વિદ્યાર્થીઓને તેમની પરંપરાગત ચિત્રકલા, પીઠોરા પેઇન્ટીગ અને વારલી પેઇન્ટીગ ની તામીલ તથા પેકેજિંગ...

શિક્ષકો માટે વિશિષ્ટ તાલીમનું આયોજન

ગુજરાતના ટ્રાયબલ ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ હસ્તકની શાળાઓના શિક્ષકો માટે વિશિષ્ઠ તાલીમનું આયોજન કરવા માટે ભારત સરકારની વનબંધુ કલ્યાણ યોજના (VKY) અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે.

નિવૃત સિનિયર શૈક્ષણિક તજજ્ઞોની કરાર આધારીત ભરતી

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશનલ સોસાયટી હસ્તક ૧૫ જીલ્લાઓની ૮૫ શાળાઓની શૈક્ષણિક પ્રવુતિઓનું મોનીટરીંગ કરવા અને એમા વિદ્યાર્થીઓ લક્ષી જરૂરી યોગ્ય શૈક્ષણિક સુધારા લાવીને શાળાઓનું શૈક્ષણિક સ્તર ઉંચુ લાવવાના હેતુથી...

News and Events