સહ-અભ્યાસ પ્રવૃત્તિઓ
૨૦૧૭-૧૮ દરમિયાન વિભાગવાર સહ-અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ
અનું.નં. | પ્રવૃત્તિ | નિર્ધારિત માસ | કક્ષા |
૧ | નિબંધ લેખન (ગુજરાતી અને અંગ્રેજી) | સપ્ટેમ્બર | શાળા |
૨ | ગરબા સ્પર્ધા | સપ્ટેમ્બર | શાળા |
૩ | લોકગીતો (કન્યાઓ) | ઓક્ટોબર | તાલુકા |
૪ | કળા-કારીગરી (કન્યાઓ) | ઓક્ટોબર | તાલુકા |
૫ | હાર્મોનિયમ (કન્યાઓ) | ઓક્ટોબર | તાલુકા |
૬ | લગ્ન ગીતો (કન્યાઓ) | ઓક્ટોબર | તાલુકા |
૭ | જૂથ ગીતો (કન્યાઓ) | ઓક્ટોબર | તાલુકા |
૮ | ગઝલ (કન્યાઓ) | ઓક્ટોબર | તાલુકા |
૯ | ભજન (કન્યાઓ) | ઓક્ટોબર | તાલુકા |
૧૦ | નિબંધ લેખન (કન્યાઓ) | ઓક્ટોબર | તાલુકા |
૧૧ | વકૃત્વ સ્પર્ધા | ઓક્ટોબર | તાલુકા |
૧૨ | વાર્તા સ્પર્ધા | ઓક્ટોબર | શાળા |
૧૩ | રંગોળી સ્પર્ધા | ઓક્ટોબર | શાળા |
૧૪ | કોઈ મુદ્દા પર ચર્ચા સભા | ડિસેમ્બર | શાળા |
૧૫ | છોકરા-છોકરીઓમાં શ્રેષ્ઠ પ્રશ્નોત્તરી | ડિસેમ્બર | શાળા |