વિદ્યાકીય પ્રવૃત્તિઓ


૨૦૧૭-૧૮ની વિદ્યાકીય પ્રવૃત્તિઓ

અનું. નં. પ્રવૃત્તિ નિર્ધારિત માસ
અંગ્રેજી નિબંધ લેખન સ્પર્ધા જુલાઈ
માનસિક ગણિત ગણતરી
સ્વાતંત્ર દિન ઉજવણી ઑગષ્ટ
શૈક્ષણિક પ્રવૃત્તિ
વકૃત્વ સ્પર્ધા
જન્માષ્ટમી ઉજવણી
શિક્ષણ દિનની ઉજવણી સપ્ટેમ્બર
ગણેશ ચતુર્થી ઉજવણી
ચર્ચાસભા સ્પર્ધા
૧૦ આદિજાતિ સાંસ્કૃતિક સંબંધિત પ્રશ્નોત્તરી
૧૧ ગાંધી જયંતી ઉજવણી - પ્રશ્નોત્તરી ઓક્ટોબર
૧૨ પ્રથમ સત્રાંત પરીક્ષા અને ધોરણ-11ના વિજ્ઞાન પ્રવાહ માટે પ્રથમ સત્રાંત પ્રાયોગિક પરીક્ષા
૧૩ ગરબા સ્પર્ધા
૧૪ વાર્તાકથન સ્પર્ધા
૧૫ સરદાર પટેલ જયંતિ ઉજવણી
૧૬ દિવાળીની રજાઓ નવેમ્બર
૧૭ રંગોલી હરીફાઈ
૧૮ માનવ અધિકાર દિનની ઉજવણી ડિસેમ્બર
૧૯ સામાન્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા
૨૦ શાળાના વાર્ષિક દિનની ઉજવણી
૨૧ નાતાલની ઉજવણી
૨૨ સ્વામિ વિવેકાનંદ જયંતી ઉજવણી જાન્યુઆરી
૨૩ પ્રજાસત્તાક દિનની ઉજવણી
૨૪ શાલાઓની ધોરણ 8 થી ધોરણ 12 ની પ્રિલીમ પરીક્ષા
૨૫ શાળા કક્ષાની પરીક્ષા (ધોરણ 10 વૈકલ્પિક વિષયો) ફેબ્રુઆરી
૨૬ પર્યાવરણ જાણવણી દિનની પ્રશ્નોત્તરી
૨૭ વિજ્ઞાન પ્રદર્શન
૨૮ આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માર્ચ
૨૯ બોર્ડની પરીક્ષા (ધોરણ 10 - 12)
૩૦ હોળી ઉત્સવ
૩૧ 11મું વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષા
૩૨ ગ્રાહક સુરક્ષા અધિનિયમની પ્રશ્નોત્તરી
૩૩ બીજી સત્રાંત પરીક્ષા એપ્રિલ
૩૪ ઉનાળુ વેકેશન (35 દિવસ) મે

સંબંધિત કડીઓ
News and Events