કન્યા સાક્ષરતા નિવાસી શાળા (જીએલઆરએસ)


  • આ યોજના ભારત સરકાર પુરસ્કૃત યોજના છે. રાજયમાં આદિજાતિ વિસ્‍તારમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં આદિજાતિની કન્યાઓનું શિક્ષણનું સ્‍તર ઉંચુ આવે તે હેતુસર ભારત સરકારશ્રીના આદિજાતિ બાબતોના મંત્રાલયે તા.૧/૪/૨૦૦૮ થી "કન્યા નિવાસી શાળા" ની યોજના જાહેર કરેલ છે.
  • ભારત સરકાર પુરસ્કૃત યોજના દ્વારા નકકી કરેલ જિલ્લાઓમાં ઓછી સાક્ષરતા ધરાવતા તાલુકાઓમાં વસવાટ કરતી આદિજાતિ કન્યાઓનું શાળામાં ૧૦૦% પ્રવેશ આપી સામાન્ય જ્ઞાતિની સ્‍ત્રીઓ અને આદિજાતિની સ્ત્રીઓ વચ્ચે સાક્ષરતા અંગેની જે ઉંડી ખાઇ છે તે ઓછી કરવાનો ઉદ્દેશ છે. સામાજિક-આર્થિક વિકાસમાં અસરકારક ભૂમિકા ભજવી તેના લાભો આદિવાસી કન્યાઓ સુધી પહોંચે તે માટે તેમનો સાક્ષરતા દર ઉંચો લાવવો જરૂરી છે.
  • અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળા યોજનાનો અમલ ૨૫% થી વધુ આદિજાતિ વસતી ધરાવતા જીલ્લાઓ જેમા સ્ત્રી સાક્ષરતાનું પ્રમાણ ૩૫% કે તેથી ઓછું હોય તેવા જીલ્લામાં કરવામાં આવે છે.
  • અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળાનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિની ક્ન્યાઓના સાક્ષરતા દર માં સુધારો લાવવાનો અને ડ્રોપ આઉટ અટકાવી ક્ન્યાઓનો અભ્યાસ પૂર્ણ કરાવવાનો છે.
  • આ યોજના અંતર્ગત આદિજાતિની ક્ન્યાઓને રહેઠાણ સુવિધા સાથે ગુણવત્તા સભર શિક્ષણ આપવામા આવે છે તેમજ વિદ્યાર્થીનીઓની દરેક પ્રકારની પ્રાથમિક જરૂરિયાત પુરી પાડવામાં આવે છે. ક્ન્યાઓમાં આત્મવિશ્વાસ કેળવવા શિક્ષણની સાથે વિવિધ પ્રકારની વોકેશનલ તાલીમ, એક્સપોઝર મુલાકાત, કમ્પયુટર શિક્ષણ, વિવિધ રમત-ગમત તાલીમ આપવામા આવે છે.
  • અલ્પ સાક્ષર કન્યા નિવાસી શાળાઓની યોજના અંતર્ગત રીકરીંગ ખર્ચ પેટે વિદ્યાર્થીની દીઠ રૂ.૨૭,૧૦૦/- ફાળવવામાં આવે છે.
  • વર્ષ ૨૦૧૫-૧૬ માં શૈક્ષણિક બાબતોને લગતા વધારાના ખર્ચને પહોંચી વળવા માટે રાજ્ય સરકારશ્રી દ્વારા શાળાઓને ફાળવવામાં આવતી રીકરીંગ ગ્રાન્ટમાં વિદ્યાર્થી દિઠ પ્રતિ વર્ષ રૂ. ૧૦,૦૦૦/- નો વધારો કરેલ છે.
  • આ ઉપરાંત એક શાળાને દર પાંચ વર્ષે રૂ. ૬,૭૫,૦૦૦/- નોન-રીકરીંગ ગ્રાન્ટ (વાસણ, ગાદલા, ફર્નિચર વગેરે માટે) ફાળવવામાં આવે છે.
  • વિદ્યાર્થીનીઓને માસિક રૂ.૧૦૦/- પ્રોત્સાહન પેટે ચુકવવામાં આવે છે.
  • હાલ માં ૪૩ અલ્પ સાક્ષર એક્લવ્ય કન્યા નિવાસી શાળાઓ કાર્યરત છે. આ તમામ શાળાઓનું સંચાલન ‘ટ્રસ્ટ’ તરીકે સોસાયટી દ્વારા કરવામાં આવે છે.
કન્યા સાક્ષરતા નિવાસી શાળા (જી.એલ.આર.એસ)
અનુ. નં. શાળાનું નામ શાળાનું સરનામું તાલુકો વિદ્યાર્થીનીઓની સંખ્યા
જી.એલ.આર.એસ-જેઠી મામલતદાર કચેરીની પાછળ, અમીરગઢ, જિ: બનાસકાંઠા અમીરગઢ ૨૮૫
જી.એલ.આર.એસ-ગઢ મહુડીહિન્દુસ્તાન ફોર્ચ્યુન એન્જીનીયરીંગ કંપનીના બાજુમાં, મુ. જેતવાસ, પો. અંબાજી, તા: દાંતા, જિ: બનાસકાંઠાદાંતા૨૯૧
જી.એલ.આર.એસ-રાણપુર આંબાહિન્દુસ્તાન ફોર્ચ્યુન એન્જીનીયરીંગ કંપનીના બાજુમાં, મુ. જેતવાસ, પો. અંબાજી, તા: દાંતા, જિ: બનાસકાંઠાદાંતા૨૯૭
જી.એલ.આર.એસ-વિરમપુરહિન્દુસ્તાન ફોર્ચ્યુન એન્જીનીયરીંગ કંપનીના બાજુમાં, મુ. જેતવાસ, પો. અંબાજી, તા: દાંતા, જિ: બનાસકાંઠાદાંતા૨૭૭
જી.એલ.આર.એસ-સરોતરામામલતદાર કચેરીની પાછળ, અમીરગઢ, જિ: બનાસકાંઠાઅમીરગઢ૨૮૧
જી.એલ.આર.એસ-ખડકવાડામુ. પુનિયાવાંટ, તા તથા જિ: છોટા ઉદેપુર છોટા ઉદેપુર૨૭૦
જી.એલ.આર.એસ-કીડીઘોઘાદેવ મુ. પુનિયાવાંટ, તા તથા જિ: છોટા ઉદેપુરછોટા ઉદેપુર૨૭૩
જી.એલ.આર.એસ-માલેજામુ. પુનિયાવાંટ, તા તથા જિ: છોટા ઉદેપુર છોટા ઉદેપુર૨૬૭
જી.એલ.આર.એસ-છોડવાણી મુ. ગોજારીયા, તા: કવાંટ, જિ: છોટા ઉદેપુર કવાંટ૨૯૪
૧૦જી.એલ.આર.એસ-મોગરા મુ. ગોજારીયા, તા: કવાંટ, જિ: છોટા ઉદેપુરકવાંટ૨૯૦
૧૧જી.એલ.આર.એસ-સૈદીવાસણમુ. ગોજારીયા, તા: કવાંટ, જિ: છોટા ઉદેપુરકવાંટ૨૭૭
૧૨જી.એલ.આર.એસ-ધારસીમેલ મુ. લીન્ડા, તા: નસવાડી, જિ: છોટા ઉદેપુરનસવાડી૨૮૯
૧૩જી.એલ.આર.એસ-ઘુટીયાઆંબા મુ. લીન્ડા, તા: નસવાડી, જિ: છોટા ઉદેપુરનસવાડી૨૭૬
૧૪જી.એલ.આર.એસ-તણખલામુ. લીન્ડા, તા: નસવાડી, જિ: છોટા ઉદેપુર નસવાડી૨૮૫
૧૫જી.એલ.આર.એસ-પીસયતામુ. લીન્ડા, તા: નસવાડી, જિ: છોટા ઉદેપુરનસવાડી૨૮૭
૧૬જી.એલ.આર.એસ-ભીખાપુરમુ. વડાતલાવ, તા: પાવી જેતપુર, જિ: છોટા ઉદેપુરપાવી જેતપુર૨૬૦
૧૭જી.એલ.આર.એસ-મુવાડામુ. વડાતલાવ, તા: પાવી જેતપુર, જિ: છોટા ઉદેપુરપાવી જેતપુર૨૪૬
૧૮જી.એલ.આર.એસ-સલોઝમુ. વડાતલાવ, તા: પાવી જેતપુર, જિ: છોટા ઉદેપુરપાવી જેતપુર૨૮૨
૧૯જી.એલ.આર.એસ-ઉસરવાણએજ્યુકેશન કોમ્પ્લેક્ષ ઈન લો-લીટરસી પોકેટ, ઉસરવાણ, તા: તથા જિલ્લો: દાહોદ.દાહોદ૨૨૧
૨૦જી.એલ.આર.એસ-ખરેડીમુ. ખરેડી, તા: તથા જિ: દાહોદદાહોદ૨૮૨
૨૧જી.એલ.આર.એસ-નાની ખજુરીએજ્યુકેશન કોમ્પ્લેક્ષ ઈન લો-લીટરસી પોકેટ, દેવગઢ બારીયા (નાની ખજુરી), કુસુમબેન હોસ્ટેલ, પી.ટી.સી કોલેજ રોડ, લાલ બંગલા, મુ. પો. અને તા: દેવગઢ બારીયા, જિ: દાહોદ. દેવગઢ બારીયા૨૧૫
૨૨જી.એલ.આર.એસ-મંડોરએજ્યુકેશન કોમ્પ્લેક્ષ ઈન લો-લીટરસી પોકેટ, મંડોર/ધાનપુર, હરી ઓમ ફળીયા, રીલાયન્સ ટાવરના બાજુમાં, મુ. પો. અને તા: ધાનપુર, જિ: દાહોદ.ધાનપુર૨૨૩
૨૩જી.એલ.આર.એસ-ફતેપુરામુ. બારીયા, પો. ફતેપુરા, તા: ફતેપુરા, જિ: દાહોદફતેપુરા૨૮૨
૨૪જી.એલ.આર.એસ-નીમચમુ. મેડા ફળીય, પો. બોરાલિયા, તા: ગરબાડા, જિ: દાહોદગરબાડા૨૪૩
૨૫જી.એલ.આર.એસ-ગરાડીયાસુરતનભાઇ જે. કટારા હાઉસ, મુ. ગરાડીયા, પો. ભાનપુર, તા: જાલોદ, જિ: દાહોદજાલોદ૨૩૮
૨૬જી.એલ.આર.એસ-નીનામાની વાવઆઇ.ટી.આઇ ના બાજુમા, ધાનપુર રોડ, પલ્લી, લીમખેડા, જિ: દાહોદલીમખેડા૩૦૦
૨૭જી.એલ.આર.એસ-સાપુતારાટ્રાયબલ હાટ બીલ્ડીંગ, વાઘબારી રોડ, સાપુતાર, તા: આહવા, જિ: ડાંગઆહવા૨૯૦
૨૮જી.એલ.આર.એસ-જુનાગરવાડાકેતન ઈન્ડસટ્રીઝ કમ્પાઉન્ડ, સ્ટેશન રોડ, તાલાળાતાલાળા૯૧
૨૯જી.એલ.આર.એસ-સાલિયામુવાડી, કડાણાજી.ઈ.બી હોસ્ટેલ, દિવડા કોલોની, તા: કડાણા, જિ: મહિસાગરકડાણા૧૪૮
૩૦જી.એલ.આર.એસ- કડાણાજી.ઈ.બી હોસ્ટેલ, દિવડા કોલોની, તા: કડાણા, જિ: મહિસાગર કડાણા૨૧૮
૩૧જી.એલ.આર.એસ- ખેરવા, સંતરામપુર એસ્સાર પેટ્રોલ પંપના પાછળ, કોલેજ રોડ, મુ. નરસિંગપુર, પો. તા: સંતરામપુર, જિ: મહિસાગરસંતરામપુર૨૮૦
૩૨જી.એલ.આર.એસ-દેડીયાપાડાજી.એલ.આર.એસ-દેડીયાપાડા, રાજવંત પેલેસ કમ્પાઉન્ડ, શિતળા માતાના મંદિર સામે, રાજપીપળ, જિ: નર્મદારાજપીપળા૩૦૦
૩૩જી.એલ.આર.એસ-ઘોઘંબામામલતદાર કચેરીના બાજુમાં, મુ. પો. ઘોઘંબા, તા: ઘોઘંબા, જિ: પંચમહાલ ઘોઘંબા૧૭૯
૩૪જી.એલ.આર.એસ-જાંબુધોડાજી.આર.એસ-વેજલપુર (જાંબુઘોડા), પેટ્રોલ પંપના બાજુમાં, તા: કલોલ, જિ: પંચમહાલ.કલોલ૨૩૬
૩૫જી.એલ.આર.એસ-ખેડબ્રહ્મા-૧ગણેશ સોસાયટી, કાશી વિશ્વનાથ મંદિરના પાછળ, મુ. પો. ખેડબ્રહ્મા, જિ: સાબરકાંઠા ખેડબ્રહ્મા૨૧૧
૩૬જી.એલ.આર.એસ-પોશીનામુ. પો. ચિખલી, તા: ખેડબ્રહ્મા, જિ: સાબરકાંઠાખેડબ્રહ્મા૧૬૮
૩૭જી.એલ.આર.એસ-ખેડબ્રહ્મા-૨મુ. પો. ચિખલી, તા: ખેડબ્રહ્મા, જિ: સાબરકાંઠાખેડબ્રહ્મા૧૮૩
૩૮જી.એલ.આર.એસ-ઉકાઇ ૫૦૦ ક્વાર્ટસ, એસ.આર.પી. પરેડ ગ્રાઉન્ડ, ઉકાઇ ડેમ, તા: સોનગઢ, જિ: તાપી.સોનગઢ૨૪૧
૩૯જી.એલ.આર.એસ-બાબરઘાટ મુ. પો. બાબરઘાટ, તા: ઉચ્છલ, જિ: તાપી. ઉચ્છલ૨૩૭
૪૦જી.એલ.આર.એસ-બાબરઘાટ-૨મુ. પો. બાબરઘાટ, તા: ઉચ્છલ, જિ: તાપી.ઉચ્છલ૨૩૫
૪૧જી.એલ.આર.એસ-કરચોંડજી.આર.એસ કરચોંડ, પાણીની ટાંકીના બાજુમાં, ઓઝરપાડા, તા: ધરમપુર, જિ: વલસાડધરમપુર૩૦૨
૪૨જી.એલ.આર.એસ-ધરમપુરજી.આર.એસ કરચોંડ, પાણીની ટાંકીના બાજુમાં, ઓઝરપાડા, તા: ધરમપુર, જિ: વલસાડ.ધરમપુર૨૩૯
૪૩જી.એલ.આર.એસ-સુથારપાડાકાજુફળીયા, વાપી-નાસિક રોડ, મુ. કપરાડા, જિ: વલસાડ. કપરાડા૩૦૦
કુલ૧૦૮૮૯

સંબંધિત કડીઓ
News and Events