શ્રી ભુપેન્દ્ર પટેલ
માનનીય મુખ્ય મંત્રીશ્રી,
ગુજરાત રાજય
 • Spiritual power earn through "Yoga"
 • Creative drawing done by Students
 • School Labs Equipped with the Latest Computer
Total no. of students in 102 schools
33,635
સાક્ષરતા દર
78.03%
બોર્ડ પરીક્ષા સરેરાશ
Std 10th : 91.76%
Std 12th : 81.80%
Type Of School
EMRS
EMDBS
GLRS
Model School
Sainik School
સરેરાશ વાર્ષિક અરજદારો
32,000

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી : પરિચય


Tribal

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટીની રચના સને ૧૯૫૦ના મુંબઇ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા થયેલ છે. સોસાયટીનો રજીસ્ટ્રેશન નંબર એફ/૬૭૬/ગાંધીનગર તા. ૩ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ થયેલ છે...

Explore and Discover

Tribal

Tribal

Tribalધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વર્ગોનું તા.૧૧/૦૧/૨૦૨૧ થી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય પુન: શરૂ કરવાની સુચના New

ગુજરાત સરકાર અને ભારત સરકારની સુચનાને ધ્યાને લઈ રાજ્યમાં આવેલ તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વર્ગોનું તા.૧૧/૦૧/૨૦૨૧ થી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય પુન: શરૂ કરવાની સુચના અનુસાર ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓમાં ઉકત વર્ગોનું શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ કરવામાં કરવામાં આવેલ છે. જેની તમામ વાલી મિત્રો, વિદ્યાર્થીઓએ નોંધ લેવી..

About Gujarat State Tribal Education Society


Tribal

Gujarat State Tribal Education Society (GSTES) or EMRS Society came into existence on 3rd January’ 2000 as an autonomous society by Tribal Development Department, Government of Gujarat for establishing, maintaining, controlling and managing good quality schools for talented and meritorious ST students...

Explore and Discover

Tribal

Tribal

Tribal

.
.
 

મહાનુભાવો


 • માનનીય નાયબ મુખ્ય મંત્રીશ્રી,
  ગુજરાત
 • શ્રી નરેશભાઇ પટેલ
  શ્રી નરેશભાઇ પટેલ
  માનનીય મંત્રીશ્રી,
  આદિજાતિ વિકાસ વિભાગ,
  ગુજરાત
 • શ્રીમતી નિમિષાબેન સુથાર ([ciplresval:home_state_min_name])
  શ્રીમતી નિમિષાબેન સુથાર
  માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી
  આદિજાતિ વિકાસ વિભાગ,
  ગુજરાત
 • સંસદીય સચિવ,
  આદિજાતિ વિકાસ વિભાગ,
  ગુજરાત
 • ડો.એસ મુરલી કૃષ્ણા, (આઈ.એ.એસ)
  ચેરમેનશ્રી, જી.એસ.ડી.ઇ.એસ
  અને સચિવશ્રી
  આદિજાતિ વિકાસ વિભાગ

તાજેતરના સુધારાઓ

Tribal