સૈનિક શાળા
આ સૈનિક શાળા હોવાથી તેનું વધુ ધ્યાન શારિરિક કવાયત, લશ્કરી પરેડ, દોડ, યોગાસન, કસરતો તેમજ વોલીબોલ, ફૂટબોલ, ખો-ખો, કબડ્ડી જેવી સેવાઓ પર છે. આ શાળાની નોંધણી એન.સી.સી. સાથે થઈ છે. અને 30 વિદ્યાર્થીઓની (એવી કે અડધી પ્રલટને) જુનિયર પલટને તાલીમ માટે મોકલવામાં આવે છે