સિદ્ધિઓ


એકલવ્ય આદર્શ નિવાસી શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓનું સરેરાશ પરિણામ 96.75% છે જ્યારે નીચલી કક્ષાની છોકરીઓની નિવાસી શાળાઓમાં સરેરાશ પરિણામ 98.71% છે. આ બંને પ્રકારની શાળાઓ (EMRs) અને (LLGRs) તથા આદર્શ શાળાઓ (MS) માં છેલ્લા ત્રમ વરસમાં વિદ્યાર્થીઓની વધતી સંખ્યા.

અનું. નં.વર્ષએકલવ્ય મોડેલ નિવાસી શાળા એકલવ્ય કન્યા નિવાસી શાળા મોડેલ સ્કૂલ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એકલવ્ય પેટર્ન મુજબ કાર્યરત નિવાસી શાળા સૈનિક સ્કુલ ડાંગ જિલ્લાની પાંચ આશ્રમશાળા કુલ
12011-123,7953,4501,12711625308,328
22012-134,4114,3362,125198248010,872
32013-145,4785,5793,213289289014,287
42014-157,0707,9064,095379374019,071
52015-168,97111,013482745642669125,502
62016-17835112343533552445492028018
72017-188991132525609498525129730172
Total47,06757,87926,3312,4602,5692,9081,36,250
 

પ્રેરકોઃ- વિજ્ઞાનનો વિષય સક્રિય રીતે ભણવા માટેની સાધન સામગ્રી મુનિસેવા આશ્રમ ગોરજ

વર્ગ 6થી વર્ગ9ના વિદ્યાર્થીઓને વ્યક્તિગત વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટેની સામગ્રી તેમના વિજ્ઞાન વિષના અભ્યાસક્રમ અનુસાર આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થી વર્ષ દરમિયાન આવા 15-20 પ્રયોગો કરી શકે. આ પ્રાયોજનાના હેતુ

  • વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે
  • તેમની નિરીક્ષક ક્ષમતામાં સુધારો લાવવા માટે
  • તેમનામાં વિશ્લેષણાત્મક સુદૃઢ કરી તેમને પ્રેરણા પૂરી પાડવાનો
  • અભ્યાસક્રમને આધારે અને તેને અનુરૂપ જે-તે વિભાવનાને અત્યાચાર કરવા માટે પ્રયોગો કરતાં શખવવાનો
 

'રૉબો' પ્રયોગશાળા EMR – મુનિસેવા આશ્રમ ગોરજ તા. વાઘોડિયા, જિ. વડોદરા

મુનિસેવા આશ્રમ ગોરજ માટેની વનબંધુ ક્લ્યાણ યોજના અંતર્ગત મંજુર થયેલ્ એકલવ્ય મોડેલ રેશીડેન્સીયલ શાળા પેટર્ન પર આધારીત નિવાસી શાળા દ્વારા Think ABS ટેક્નો કોમ્યુનિકેશન આઈ.આઈ.ટી. મુંબઈની સહયોગથી રોબો પ્રયોગશાળાવિકસાવી છે. આ પ્રોયગશાળામાં વિદ્યાર્થીઓ વિષય ઉપરાંત ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર વિસ્તારના વિષયના પ્રયોગો પણ શીખી શકશે. આ માટે શિક્ષકોને પણ પાંચ દિવસની તાલીમ (કુલ ૪૦ કલાક) આપવામાં આવી છે. જેથી તેઓ રોબો પ્રયોગશાળાનો અમલ કરી શકે. આ પ્રયોગશાળામાંથી વિદ્યાર્થીઓને નીચે પ્રમાણે લાભ થશે.

  • તેઓ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા બનશે.
  • તેમના નિરીક્ષક કૌશલ્યમાં વૃદ્ધિ થશે.
  • તેઓ તાર્કીક રીતે અને વિશ્લેષણ કરીને વિચારતા થશે.
  • તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ પ્રેરણા મેળવશે.
  • તેઓ અભ્યાસક્રમને અનુરૂપ જુદી જુદી વિભાવનાઓ સમજવા માટે પોતાને રીતે પ્રયોગ કરતા થશે.
  • તેઓ ટીમવર્ક કરતા થશે. તેમનામાં વ્યવસ્થાપન કૌશલ્ય અને નેતૃત્વનું કૌશલ્ય વિકસી શકશે.
સંબંધિત કડીઓ
News and Events