વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો
ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય ટ્રાયબ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્કુલોમાં આદિજાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની સાથે સાથે વ્યસાયલક્ષી ઉપયોગી તાલીમ આપી વિદ્યાર્થીઓને તેમની પરંપરાગત ચિત્રકલા, પીઠોરા પેઇન્ટીગ અને વારલી પેઇન્ટીગ ની તામીલ તથા પેકેજિંગ અને ફ્રેમીંગ કરી તેનું વેચાણ કરી વિદ્યાર્થીઓને આર્થિક મદદ મળે તે હેતુથી વિદ્યાર્થીઓને તેમના અભ્યાસની સાથે વ્યવસાયીક તાલીમ મળી રહે તે હેતુસર સરકારની વનબંધુ કલ્યાણ યોજના (VKY) અંતર્ગત શાળા કેમ્પસમાં વ્યવસાયીક તાલીમ કેન્દ્રો ઉભા કરવા માટેની સહાય મળેલ છે. જે અંતર્ગત તાલીમ સેંન્ટરો બનાવવાની આગળની કાર્યવાહી પ્રગતીમાં છે.